Get unlimited streaming on App

4.5(100M+ Downloads)

Wynk Music
Maat Bhavani (Stuti Of Maa Bhavani)

Maat Bhavani (Stuti Of Maa Bhavani)

Maat Bhavani (Stuti Of Maa Bhavani)
07:38Arjunsinh Chavda

Lyrics of Maat Bhavani (Stuti Of Maa Bhavani)

હે..... ચારે લોક મા પૂજાતી... ને હંભાડતી મોરી મા..... ×(2) હે... ભવાની ભીડ ભંજની જ રે ને માડી સુખ શાંતિ દાતાર... હે... માડી કળિયુગ આવ્યો કારમો.... ને તુ વારે રેજે મોરી મા.... હે.... કળી કાળ માં સંભાળ લેવા બાળ ની માં અવતરી ધરે ધાક આડે આંક માડી શરીર જાતું થર થરી પંજો પ્રસારો રેણ વાર્યો કળી હાર્યો ના જરી જય જગત જનની માં ભવાની પ્રગટ થા પરમેશ્વરી માં પ્રગટ થા પરમેશ્વરી હે... પાતાળ પેઠું પૂણ્ય ખાસા દેવ મંદિર થી ખસ્યા ભગવાન ભારત છોડી ને વૈકુંઠ માં જ ઈ વસ્યા કર પાપ માનવ જાત ગોઠણ વાળી ને ગરવે કરી જય જગત જનની માં ભવાની પ્રગટ થા પરમેશ્વરી માં પ્રગટ થા પરમેશ્વરી હે... નિર્માલ્ય નર નારી સલળ હુકમ ઉઠાવે હોશ થી સંતાન સૌને સામટા વિકાર કેરા દોષ થી અન્ન પાછળ આથડે ભૂખ્યા રહેશે ભાંભરી જય જગત જનની માં ભવાની પ્રગટ થા પરમેશ્વરી માં પ્રગટ થા પરમેશ્વરી હે કેફી પીણાં ને નજર હિણા વસ્ત્ર જીણા વાપરી માતા પિતા ને મારતા સંભાળતા સુખ સુંદરી મનમાં મૂડી ની ધૂન કરતા ખૂન ના અટકે જરી જય જગત જનની માં ભવાની પ્રગટ થા પરમેશ્વરી માં પ્રગટ થા પરમેશ્વરી હે નેવે મુકાણી લાજ માતા આજ ફેશન માં ફસી પોરસ અને પતિયાર જાતા ખમીર પણ ગયું ખસી સૌ દ્રવ્ય પાછળ દોડતા ઇ અધમ કામો આદરી જય જગત જનની માં ભવાની પ્રગટ થા પરમેશ્વરી માં પ્રગટ થા પરમેશ્વરી અવની ચડી છે ચાકરૂંવે રાંક આડેધડ અરી સૌને થવું શ્રીમંત આકળી ની કસોટીઆકરી લાગે કુટુંબનું લોહી વિરને ગળે વિરવાતું છરી જય જગત જનની માં ભવાની પ્રગટ થા પરમેશ્વરી માં પ્રગટ થા પરમેશ્વરી હે રમણ કરવા કષ્ટ હરવા ધરા ધરવા પરવરી સુંદરીભવાની ગામમાં એક શેષ કન્યા અવતરી ધન્ય દયા એ રાખતી માં ભવાની માવડી જય જગત જનની માં ભવાની પ્રગટ થા પરમેશ્વરી માં પ્રગટ થા પરમેશ્વરી વરદાન વરવા પાર કરવા વાર કરશો ના જરી આવો સુંદરી ગામ રૂડું, ધામ ત્યાં વિશ્વંભરી સહદેવ જાદવ લખતા, ત્યાં ભવાની માં અવતરી(2) જય જગત જનની માં ભવાની પ્રગટ થા પરમેશ્વરી માં પ્રગટ થા પરમેશ્વરી હે.... હરખે હરખે હરખાઈ હુ આજે વાટ જોતો... હે.... આંગણે મારે પધારે માવલડી જોને આજ ની રાતલડી મા.... જોને આજની રાતલડી... હે... દુઃખડા માડી હરસે ને મા સુખડા માં લાવસે.... હે વારે રેજે સદાય ભવાની મારી તુજને અરજ છે માં મારી તુજને અરજ છે હૈ... આ કળજુગ મા કોઈ ના મારુ, તુ હંમભાડ જે મુજને માં સદાય વારે રેજે ભવાની અરજ તુજને મોરી માં હો.... અરજ તુજને ભોળી માં...

About Lyrics

Lyrics of a song are known to amplify emotions, and sometimes even create a memory. With Wynk, you can now read song lyrics in Hindi and English while listening to songs, throughout genres. Enjoy the true meaning of a song with Maat Bhavani (Stuti Of Maa Bhavani) lyrics online on Wynk, while listening to Maat Bhavani (Stuti Of Maa Bhavani) song online here. There are also options to choose your favorite artist Arjunsinh Chavda, Vishubha Gohil songs on Wynk.

Browse songs from various genres including all of the English Songs and Hindi Songs. Wynk also makes it easy to create your own playlists that you can listen to anytime on Wynk Music. Keep Wynking!

Best way to Listen to Music!

Don’t forget to install Wynk Music on your mobile phones

Wynk Music is the one-stop music app for the latest to the greatest songs that you love. Play your favourite music online for free or download mp3. Enjoy from over 22 Million Hindi, English, Bollywood, Regional, Latest, Old songs and more.

2024 © All rights reserved | Airtel Digital Limited