Get unlimited streaming on App

4.5(100M+ Downloads)

Wynk Music
Laaganio

Laaganio

Laaganio | Neha Lad | Viraal | Vishal Khatri |
05:17Viraal

Lyrics of Laaganio

લાગણીઓ નો આ તે કેવો રે ભવાડો સંબંધો નો આ તે કેવો રે ગુંચવાડો  જોડાયો નઈ કે તૂટ્યો નઈ તોયે હૃદય માં સમાયો રે  બંધાયો નઈ કે છૂટ્યો નઈ તોયે મન માં ભેગાયો રે  રઈ રઈ ને પ્રેમ છલકાવા લાગ્યો મારી આંખો માં જે તને દેખાયો નઈ  હદ થી વધારે અનુભવવાં લાગ્યો મારી વાતો માં જે તને સંભળાયો નઈ  જગ અણખામણું લાગે તારા વિના તારા સિવાય એકલું અધૂરું લાગે  તું હોય જે ક્ષણે મારી પાસેહૃદય થી એ પળ દૂર જાય ના રે  લાગણીઓ નો આ તે કેવો રે ભવાડો સંબંધો નો આ તે કેવો રે ગુંચવાડો  ઈચ્છા અધૂરી રઇ જાય તો સપના માં સતત આવ્યા કરે છેલ્લા શ્વાસ સુધી  પ્રેમ અધૂરો રઈ જાય તો કાયમ યાદ આવ્યા કરે આખરી ધબકારા સુધી  સાચી ગેરસમજ કે સમજફેર મતલબ તો એક જ છે  થોડી સમજૂતી કે સમજદારી નિષ્કર્ષ તો એક જ છે  ઝગડા ને લડાઈ એની જગ્યા એ ઠીક કરી ને રેહવું એની જગ્યા એ  લાગણીઓ નો આ તે કેવો રે ભવાડો  સંબંધો નો આ તે કેવો રે ગુંચવાડો

About Lyrics

Lyrics of a song are known to amplify emotions, and sometimes even create a memory. With Wynk, you can now read song lyrics in Hindi and English while listening to songs, throughout genres. Enjoy the true meaning of a song with Laaganio lyrics online on Wynk, while listening to Laaganio song online here. There are also options to choose your favorite artist Viraal, Neha Lad songs on Wynk.

Browse songs from various genres including all of the English Songs and Hindi Songs. Wynk also makes it easy to create your own playlists that you can listen to anytime on Wynk Music. Keep Wynking!

Best way to Listen to Music!

Don’t forget to install Wynk Music on your mobile phones

Wynk Music is the one-stop music app for the latest to the greatest songs that you love. Play your favourite music online for free or download mp3. Enjoy from over 22 Million Hindi, English, Bollywood, Regional, Latest, Old songs and more.

2024 © All rights reserved | Airtel Digital Limited