Get unlimited streaming on App

4.5(100M+ Downloads)

Wynk Music
Garbe Ramva Padharo

Garbe Ramva Padharo

Garbe Ramva Padharo
04:36Viraal

Lyrics of Garbe Ramva Padharo

નવી નવી નવી નવી નવરાત આવી માડી ગરબે રમવા પધારો... રુમઝુમ ઝગમગ નવરાત આવી માડી ગરબે રમવા પધારો.... ભૂલી ને ભાન હું ધરું તારું ધ્યાન તું છે અપરંપાર મા તારી મહિમા અપાર રાખી ને માન હું જપું તારું નામ તું છે નિરંકાર મા તારી માયા સાકાર સોળે શણગાર સજી ગરબા ની તાલે ઝૂમી નવરંગી ચુંદડી ઝુલાવું ચારેય દિશા એ ઘૂમી ગરબી જ્યોતે ફરી સતરંગી સાથીયા પુરાવું ઘોર પૂનમ ની રાતલડી ને જેમ ચાંદો ચાંદની ને મળી જાય વાંસળી ના સુર પુરાવી ને તેમ શ્યામ રાધા ને મળી જાય નવી નવી નવી નવી નવરાત આવી માડી ગરબે રમવા પધારો... રુમઝુમ ઝગમગ નવરાત આવી માડી ગરબે રમવા પધારો.... ઢોલી નો ઢોલ ઢોલીડા ને સંતાડ ના ઝુમાય ગરબે વિના શૃંગાર સખીયો નો સાથ તાળીઓ ને સંગાથ રુડી લાગે પગ ની પાયલ ની ઝંકાર કુમકુમ ના પગલાં પડ્યા ધરા ના આંગણા ધ્રૂજ્યા મોતી ના દીવડા બળ્યા માડી ના બોલ ગૂંજ્યા નવલી નવરાત્રી ના રજવાડી થાઠ ખેલે ખેલૈયાઓ હરખાઈ હરખાઈ આગલી નવરાત્રી ની જોઇશું વાટ રેહશે યાદ વિના ભુલાઈ ભુલાઈ નવી નવી નવી નવી નવરાત આવી માડી ગરબે રમવા પધારો... રુમઝુમ ઝગમગ નવરાત આવી માડી ગરબે રમવા પધારો....

About Lyrics

Lyrics of a song are known to amplify emotions, and sometimes even create a memory. With Wynk, you can now read song lyrics in Hindi and English while listening to songs, throughout genres. Enjoy the true meaning of a song with Garbe Ramva Padharo lyrics online on Wynk, while listening to Garbe Ramva Padharo song online here. There are also options to choose your favorite artist Viraal, Darshana Patel songs on Wynk.

Browse songs from various genres including all of the English Songs and Hindi Songs. Wynk also makes it easy to create your own playlists that you can listen to anytime on Wynk Music. Keep Wynking!

Best way to Listen to Music!

Don’t forget to install Wynk Music on your mobile phones

Wynk Music is the one-stop music app for the latest to the greatest songs that you love. Play your favourite music online for free or download mp3. Enjoy from over 22 Million Hindi, English, Bollywood, Regional, Latest, Old songs and more.

2024 © All rights reserved | Airtel Digital Limited